JANTAR MANTAR | Best Gujarati Natak | Vipul Mehta, Sanjay Goradia2:00:45

JANTAR MANTAR | Best Gujarati Natak | Vipul Mehta, Sanjay Goradia

Shemaroo Gujarati

93,312

October 11, 2012

187 42

Watch videos JANTAR MANTAR | Best Gujarati Natak | Vipul Mehta, Sanjay Goradia

Soumya’s sudden outlandish behavior concerns her parents. Her father Dr. Vyas believes it to be psychological disorder and leaves no stone unturned to cure her. When all his efforts fail, his wife seeks help of Tantrik Vivekanand Vachaspati to expel evil spirits from her possessed body. Soumya goes into state of COMA during ‘exocrcism’ (Tantrik rituals). Tantrik gets accused of attempting to murder her by her parents. Experienced lawyer Aditya fights legal battle for them. His ex-wife Hemangi, a defending lawyer, wants to defeat Aditya at any cost. Will this ego-clash between ex-partners put Truth and Justice at stake? Will the accused come out clean? To know Soumya’s fate, watch engrossingly captivating drama JANTAR MANTAR (inspired by true incident).

જંતર મંતર
સૌમ્યાનું વિચિત્ર અને ડરામણું વર્તન તેના માતાપિતાની ચિંતાનું કારણ બને છે. તેના પિતા ડો.વ્યાસનું માનવું છે કે સૌમ્યા કોઈ મનોવૈજ્ઞાનિક રોગની શિકાર છે અને તેના ઇલાજ માટે શક્ય એવા બધા જ પ્રયત્નો કરે છે. જયારે તેમની બધી કોશિશ નિષ્ફળ નીવડે છે, ત્યારે તેમની પત્ની, સૌમ્યાના શરીરને આત્માઓથી મુક્ત કરવા તાંત્રિક વિવેકાનંદ વાચસ્પતિની મદદ લે છે. સૌમ્યા તાંત્રિક વિધિ દરમિયાન 'કોમા'(બેભાન અવસ્થા)માં સરી પડે છે. માતાપિતા તાંત્રિક પર તેની હત્યાના પ્રયાસનો આરોપ મુકે છે. અનુભવી વકીલ આદિત્ય તેમને માટે કાયદાકીય લડાઈ લડે છે. આદિત્યની ભૂતપૂર્વ પત્ની હેમાંગી બચાવ પક્ષની વકીલ છે અને કોઈપણ રીતે આદિત્યને હરાવવા ઈચ્છે છે. શું ભૂતપૂર્વ જીવનસાથીઓ વચ્ચે છેડાયેલી અહમની લડાઈ સત્ય અને ન્યાયને દાવ પર લગાડશે? આરોપી તાંત્રિક નિર્દોષ પુરવાર થશે? બેભાન સૌમ્યાનું ભાવિ જાણવા માટે જુઓ, દર્શકોને અંત સુધી જકડી રાખતું નાટક જંતર મંતર (સત્ય ઘટનાથી પ્રેરિત).

Producer: Sanjay Goradia
Director: Vipul Mehta
Writer: Imtiaz Patel
Cast: Sanat Vyas, Abhay Harpade, Saunil Daru, Kapil Bhuta, Harsh Mehta, Pallavi Pradhan Gosavi, Shreya Arun, Sanjivani

Best Gujarati Drama's ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )
https://www.youtube.com/playlist?list=PLsmVe0KbyTeMxL0lFQdbmDQlzpX7vjjAm

Comedy Drama's (રમુજી નાટકો )
https://www.youtube.com/playlist?list=PLsmVe0KbyTeNaMMxck6p2JsEFVPi88jw6

Family Comedy Drama's ( કૌટુંબિક ડ્રામા )
https://www.youtube.com/playlist?list=PLsmVe0KbyTeMbYx3OQOodsYM6CfgdD8E0

Suspense Drama's ( રહસ્યમય નાટકો )
https://www.youtube.com/playlist?list=PLsmVe0KbyTePqPA1JBSWXIRpzJbbDeyMn

Category: Movies
Tags: Gujarati Drama, Sanjay Goradia, New Gujarati Natak 2016, New Comedy Gujarati Natak 2016, Superhit Comedy Gujarati Natak, gujarati natak, gujarati comedy natak, gujarati natak comedy, youtube gujarati natak, natak gujarati, gujarati natak comedy full, gujarati natak comedy full 2016, gujarati natak 2016, gujarati natak comedy full 2016 new, gujarati natak full, gujarati suspense, gujarati horror, gujarati thriller, jantar mantar, bhoot

Related videos